Mysterious Pneumonia outbreak in China: ચીનમાં બાળકો માટે ફેલાતો ન્યુમોનિયા કેટલો ખતરનાક છે, શું તેની અસર ભારતમાં પણ જોવા મળશે?

કોરોના પછી હવે ચીનમાં ફેલાયો રહસ્યમય ન્યુમોનિયા (Mysterious Pneumonia outbreak in China),ચીનના બેઇજિંગ અને લિયાઓનિંગ પ્રાંતની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બીમાર બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

Read More